www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરા ના ગ્રામ્ય પંથકમાં મેઘો ઓળઘોળ….બાબરા ના ચમારડીમાં ઘોધમાર વરસાદ….અમરેલી શહેર ગ્રામ્યમાં વરસાદ….

અમરેલી-બાબરા ના ગ્રામ્ય પંથકમાં મેઘો ઓળઘોળ…બાબરા ના ચમારડીમાં ઘોધમાર વરસાદ….ખેતરોમાં પાણી ભરાયા….જગતનો તાત ખુશખુશાલ…..અમરેલી શહેર ગ્રામ્યમાં વરસાદ….. અસહ્ય ગરમી બાદ વરસાદ આવતા લોકો ને ગરમી થી રાહત….
સામાન્ય વરસાદથી રસ્તા પર પાણી ભરાયા….