www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જીલ્લા શિક્ષણાકારી ની કચેરીએ રાજ્યની સરકાર વિરુધ્ધ હલ્લાબોલ કરીને સુત્રોચાર સાથે કચેરી બહાર ધરણા કર્યા

ગુજરાત ફી અધિનિયમ કાનુન અંગે સરકારના ફી અધિનિયમ અંતર્ગત કાયદાનો ઉલાળીયો કરતા શિક્ષણ માફિયાઓ બાબતે

અમરેલી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે અમરેલીના બહુમાળી ભવન ખાતે શિક્ષણ ના ખુલેલા હાટડાઓ ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ પાસેથી ઉઘાડી લુટ ચલાવી રહ્યા છે સરકાર દ્વરા એફ.આર.સી.ની રચના કરવામાં આવી હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો એફ.આર.સી.ના નિયમોને ઘોળીને પી ગયા હોય ત્યારે આજે અમરેલી જિલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણાધિકારી ની કચેરી બહાર હલ્લાબોલ કરીને કચેરી બહાર રાજ્યની સરકાર વિરુધ સુત્રોચાર સાથે મુખ્યમંત્રી હાય હાય ના નારાઓ નાખ્યા બાદ નાયબ જીલ્લા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને આર.તી.ઈ.એકત હેઠળ ૪૫ હજાર બાળકોને પ્રવેશથી બ્વાન્ચિત રાખવા મુદ્દે યુથ કોંગ્રેસે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી હતી