www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

નાના લીલીયા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ….. મહીં નદીના પાણીના સંપ માંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ…… પાણી પુરવઠાના કર્મીની ઘોર બેદરકારી આવી સામે…..

બ્રેકીંગ….
અમરેલી-નાના લીલીયા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ…..
મહીં નદીના પાણીના સંપ માંથી પાણીનો થઈ રહ્યો છે વેડફાટ……
પાણી પુરવઠાના કર્મીની ઘોર બેદરકારી આવી સામે…..
સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું ગામ ક્રાકચ રહેશે પાણી વિહોણું…..
છ થી સાત ગામોને પીવાનું પાણી વિતરણ થતા ટાંકા માંથી વેડફાઈ રહ્યું છે પાણી…..