અમરેલી-સોસીયલ મીડિયામાં 11 સિંહોનો અદભુત વિડીયો થયો વાયરલ…રાજુલાના રામપરા, ભેરાઈ વિસ્તારનો વિડીયો હોવાની શક્યતા…સિંહોનો વરસાદ બાદ નો વિડીયો….રોડ કાંઠે 11 સિંહનું ટોળું થંભી ગયું…વાહન ચાલકે 11 સિંહોના ટોળાને મોબાઈલમાં વિડીયો કરીને સોસીયલ મીડિયામાં મૂક્યું…..