www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારી ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ ધારી દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ટીનું લલિયા ધારી

ધારી ખાતે ની શ્યામ વાડી માસમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ યુવક મંડળ ધારી દ્વારા
દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ ને જ્ઞાતિ ની વિશાળ ઉપસ્થિત મા ભવ્ય સફળતા
જેમા કાર્યક્રમ મા મુખયમહેમાન  અમરેલી નગર પાલિકા ના પુવઁ પ્રમુખ શ્રીમતી અલકાબેન ગોડંલીયા ના અધ્યક્ષ સ્થાને  થી કાયઁક્મ ની સરુઆત દિપ પ્રાગટય અતીથી ધારી સ્વામી નારાયણ મંદિર ના કોઠારી સ્વામી શ્રી દિનબંધુ સ્વામી તેમજ સંતશ્રી  વિશ્રામદાસ બાપુ ના વરદહસતે થી આમંત્રિત મહેમાનો મા ઉપસ્થિત શ્રીમતી કોકીલા બેન કાકડીયા.અતુલભાઇ કનાણી .ધારી સરસરપંશ્રી  જીતુભાઇ જોષી. બજરંગ ગૃપ ધારી ના પ્રમુખ શ્રી પરેશ ભાઇ પટણી .વી.પી.જી ગર્લ્સ હાઇસ્કૂલ ના આચાર્ય શ્રી જે.જે હરિયાણી સાહેબ તેમજ વિવિધ શાળા કોલેજ ના આચાર્ય શ્રી ઓના યુવક મંડળ દ્વારા સ્વાગત થી આમંત્રિત મહેમાનો તેમજ જ્ઞાતિ ના વડીલ અગ્રણીઓ ના વરદહસતે
ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરેલ 1-2-3 ક્રમના કેજી થી લઈને ધો.કોલેજ સુધીના 60 વિદ્યાર્થી ની સાથે 2018 ના પાસ થયેલા  મળીને 160 વિદ્યાર્થીઓ ને ભેટ પુરસ્કાર સીલડ મોમેટ પ્રદાન થી સન્માન કરવામાં આવેલ જેમા કાર્યક્રમ ની સફળતા મા લાભાર્થી વિધાથીઁઓ ના ફોર્મ પ્રક્રિયા થી લઈને કાયઁક્મ ના અંત સુધિની સવઁ શ્રેષ્ઠ કામગીરી બદલ જ્ઞાતિ ના મહામંત્રી વિનોદ બી. સરવૈયા નુ પણ જ્ઞાતિ તરફથી અભિનંદન સ્વરૂપે ટ્રોફી પ્રદાન થી સન્માન કરવામાં આવેલ.  સમગ્ર કાર્યક્રમ નૂ ચંસાલન કાંતિ ભાઇ ઝાઝંમેરા એ કરેલુ