www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખાંભા માં 2 ઈચ વરસાદ તેમજ ગીર ના ગામ્ય વિસ્તાર માં ત્રણ ઈચ કરતા વધારે વરસાદ

ખાંભા

દશરથસિંહ રાઠોડ
આજે ખાંભા મા બપોર બાદ બે વાગ્યા થી સાંજ ના છ વાગ્યાં સુધી મા  બે ઈચ જેટલો પડ્યો હતો જ્યારે ગીર ને અડી ને આવેલા ભાણીયા , ગીદરડી, ધાવડીયા , લાસા , ભાડ , વાંકીયા સહિત ના ગામો માં ધોધમાર 3 ઈચ કરતા વધારે વરસાદ . ગીદરડી અને ભાણીયા ગીર ની નદી માં  પુર આવ્યા હતા