www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદ ના મોત…વાડી એથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ……બન્ને બળદ ના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું…..

ટીનું લાલીયા ધારી

[wpdevart_youtube]JStbsCFXR_c[/wpdevart_youtube]ધારી પંથક ને ગીર વિસ્તાર માં ભારે વરસાદ ધારીના ખાડિયા વિસ્તાર મા મગનભાઈ ડાયાભાઇ રૂડાની બળદ ગાડું લય ને ઘર તરફ ફરતા પાણી માં ઇલેક્ટ્રિક શોક લાગતા 2 બળદ ના ઘટના સ્થળે મોત જ્યારે મગનભાઈ અને તેમના પત્ની ગાડા માં થી ફંગોળાઈ ગયેલ ને તેને સામાન્ય ઇજા થઇ હતી જી ઇ બી ના અધિકારીઓ ઘટના સસ્થળે