www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખાંભા નો રાયડી ડેમ ઓવરફ્લો

દશરથ રાઠોડ ખાંભા

આજરોજ અતિવૃષ્ટિ ને કારણે રાયડી નદી ગાંડીતુર , રાયડી ડેમ વહેલી સવારે 5 કલાકે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફૂટ ખોલી 1 લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડાયું, નીચેના વિસ્તાર ને હાઇએલર્ટ , રાત્રી દરમ્યાન 6 ઇંચ વરસાદ ખાબક્યો