www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી-3,સાવરકુંડલા-6,ધારી-3,બગસરા- 7,વડિયા-7,જાફરાબાદ- 6,રાજુલા-6,કુંકાવાવ-4,લાઠી-1,બગસરા-7,બાબરા2 ઈંચ વરસાદ

[wpdevart_youtube]PS778WgyRSA[/wpdevart_youtube]અમરેલી જીલ્લાપર મેધમહેર થઈ ગઈ છે. લગભગ તમામ તાલુકાઓમાં સરેરાશ બેથી લઈ સાત ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધીમી ધારે આવેલા વરસાદથી તમામ નદી નાળા છલકાઈ ગયા છે. સાવરકુંડલામાં અને બગસરા અને વડિયામાં બાર કલાક સુધી વરસાદ આવતા બજારોમાં પાણી ભરાયા હતા તો નાવલી નદીમાં પુર આવતા હંગામી ધોરણે ઉભી રહેતી શાકમાર્કેટ અન્યત્ર ખસેવડવામાં આવી છે…આ ઉપરાંત ખાંભાનો રાયડી ડેમ ઓરવફ્લો થયો છે. વડિયાના સુરવો ડેમમાં નવા નીર આવ્યા છે. તમામ જળાશયોની સપાટી વધી છે. રાજુલાના વિક્ટરમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા કેટલાક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા જે હવે પાણી ઓસરતા ત્યાં રાહત થઈ ગઈ છે.

અમરેલી-3 ઈંચ
સાવરકુંડલા-6 ઈંચ
ધારી-3 ઈંચ
બગસરા- 7 ઈંચ
વડિયા-7 ઈંચ
જાફરાબાદ- 6 ઈંચ
રાજુલા-6 ઈંચ
કુંકાવાવ-4 ઈંચ
લાઠી-1 ઈંચ
બગસરા-7 ઈંચ
બાબરા2 ઈંચ-