www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

અમરેલી ના વડિયા માં આજે શાળાઓ માં સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી

અમરેલી ના વડિયા માં આજે શાળાઓ માં સિંહ દિવસ ની ઉજવણી કરવા માં આવી.
આજે સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે શાળાના તમામ બાળકો સિંહ નો મોરો પહેરી વડિયા શહેર માં શોભા યાત્રા રૂપે ફર્યા. આ તકે વડિયા સરપંચ છગનભાઇ ઢોલરીયા તથા સ્કૂલ સ્ટાફ દ્વારા બાળકો ને પ્રસ્થાન કરાવ્યું હતું
રાજુ કારિયા વડિયા