www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

સાવરકુંડલા ખાતે હજારો છાત્રો એ વન્ય પ્રકૃતિ માટે રેલી યોજી સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી

સાવરકુંડલા માં વિશ્વ સિંહ દીને મહારેલી પાંચ હજાર વિદ્યાર્થી ઓ ની મહારેલી માં શિક્ષકો પોલીસ સાધુસંતો સહિત પ્રકૃતિ પ્રેમી ઓ ની વિશાળ હાજરી ધરાવતી મહારેલી સાવરકુંડલા ની મુખ્ય બજારો માં વન્ય પ્રકૃતિ ના જતન જાળવણી કરતા પોસ્ટરો બેનરો સાથે ધ્યાનાકર્ષક રીતે નીકળી હતી. ૫૦૦૦ કરતા વધુ છાત્રો ને હદયસ્પર્શી વક્તવ્ય આપતા વક્તા ઓ દ્વારા વનપ્રકૃતિ માટે શીખ આપતો સંદેશ આપ્યો હતો દર્શનીય નજારો રચતી મહારેલી માં સિંહ અને વન્યસંપદા વિશે ભક્તિરામબાપુ ની માર્મિક ટકોર પ્રકૃતિ બચાવશો તો પૃથ્વી પર અનેકો અનર્થ આપો આપ અટકશે. હજારો વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી ઓ એ  પ્રકૃતિ પર્યાવરણ વન્યસંપદા અને વન્ય જીવો માટે સામુહિક વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી