જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ગામ ની સીંટેક્ષ કંપની માં લાગી ભીષણ આગ…..4 નંબર યુનિટ માં આવેલ ગોડાઉન માં લાગી ભીષણ આગ….જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિત ના 5 જેટલા ફાયરબ્રિગેડ પહોંચ્યા ઘટનાસ્થળે…..પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો…
અમરેલી-જાફરાબાદ તાલુકા માં આવેલ લુણસાપુર ગામ ની સીંટેક્ષ કંપની માં લાગી ભીષણ આગ………
4 નંબર યુનિટ માં આવેલ ગોડાઉન માં લાગી ભીષણ આગ….
જાફરાબાદ રાજુલા પીપાવાવ સહિત ના 5 જેટલા ફાયરબ્રિગેડ પહોંચ્યા ઘટનાસ્થળે…..
પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચ્યો……..
ભીષણ આગ નું કરણ અંકબંધ…….
સીંટેક્ષ કંપની ના ગેટ પર મીડિયાકર્મી ને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો………
ગોડાઉન માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરવા માં આવે તો ચોંકાવનારી હકીકતો ખુલે તેવી શકયતા………