www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

સોમનાથ મહાદેવ ને રુદ્રાક્ષ નો શુણગાર કરાયો…જુઓ લાઇવ દર્શન

દિવાધિ દેવ સોમનાથ મહાદેવ ને રુદ્રાક્ષ નો શુણગાર કરાયો
સાંજે 7 કલાક ની સાયમ આરતી મા હજારો શ્રદ્ધાળુઓ એ દર્શન નો લહાવો લીધો

સોમનાથ મંદિર અને પરિસર હરહર મહાદેવ અને જય સોમનાથ ના નાદ થી ગુંજયું