www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર નગર પાલિકા નું સ્વચ્છતા અભિયાન એક સપ્તાહ થી ટેક્ટરો જે સી બી મશીનો અને ૬૦ થી વધુ કર્મચારી ઓ દ્વારા સફાઈ ઝુંબેશ 

શહેર ભર  દરેક રોડ રસ્તા ની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતો  ઓ ના મેદન નદી નાળા ના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટી ના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યા ની સુંદર સફાઈ કરતું તંત્ર
શહેર ની દરેક સોસાયટી સ્કૂલ કોલેઝ સિવિલ હોસ્પિટલ ની કંપાઉન્ડ હોલ દેખાવા લાગી જે ઉપદ્રવી ઘાસ બાવળ અને બિન જરૂરી વનસ્પતિ ઓ થી કાયમી ઢંકાયેલી રહેતી મિલ્કતો સ્પષ્ટ ક્લીન દેખાવા લાગી
છેલ્લા ૧૫ દિવસ થી સતત જે સી બી મશીન ટેક્ટરો સહિત ૬૦ કરતા વધુ કર્મચારી ઓ નો રસાલો દિવસ ના આઠ કલાક સતત સફાઈ ઝુંબેશ ચલાવે છે
સ્વચ્છતા ત્યાં પ્રભુતા સને ૧૯૮૭ થી આવી સફાઈ થઈ દામનગર જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે સરપંચ સુરેશચંદ્ર મહેતા એ શહેર ની આવી જ સફાઈ કરાવી હતી ૩૧ વર્ષ બાદ આવી સંગીન સફાઈ થતા સર્વત્ર શહેરી જનો માં આનંદ