www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી તાલુકા ના પંચાયત ના તલાટી મંત્રી ઓ ને તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકા ની તમામ પંચાયતો ના સરપંચો સદસ્યો નું સમર્થન

લાઠી તાલુકા ના તલાટી મંત્રી ઓ ની વિવિધ માંગ સાથે હડતાળ પર છે રેવન્યુ સમક્ષ ૩૨ નમૂના પંચાયતો ના અને ૧૪ નમૂના રેવન્યુ ના નિભાવે છે  સમાન પરીક્ષા બહોળી કામગીરી છતાં પ્રમોશન ની તકો થી વંચિત કેમ ? અનેકો ગ્રામ્ય વિસ્તારો માં અનેક પંચાયતો ના ઇન્ચાર્જ  છતાં એક ને ખોળ અને એક ને ગોળ ની બેધારી નીતિ ઓ કે ગ્રામ પંચાયતો ની વિકાસ કેડી કંડારતી દરખાસ્તો  સરકારી યોજના ઓ છેવાડા ના  નાગરિક સુધી પહોંચાડવી અતિ મહત્વ ની કામગીરી ઓ માં ચાવી રૂપ ભૂમિકા ભજવતા તલાટી ની વ્યાજબી માંગણી ઓ ને ઠેર ઠેર સમર્થન લાઠી તાલુકા પંચાયત હેઠળ ની તમામ ગ્રામ પંચાયત ના સરપંચો સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો સહિત ના સ્થાનિક અગ્રણી ઓ નું સમર્થન મંત્રી ની મહત્તા  (મામલતદાર મુંજાય કલેકટર કકળાટ કરે સર્કલ શેરો મારે ત્યારે ગામડા માં તો તલાટી કરે તે થાય )  સરકાર હવેલી તકે સ્વીકારે તેવી માંગ સાથે સત્યાગ્રહ કરતા તલાટી મંત્રી ની વ્યાજબી માંગ ને ગ્રામ્ય વિસ્તાર માં સમર્થન મળી રહ્યું છે