www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

આનંદોત્સવ સાથે પ્રકાશ ના પર્વ દિવાળી ની ઉજવણી વિક્રમ સંવત ૨૦૭૫ ની નમ્રતાવ્રત ની પ્રભુ પાસે કામના સાથે શુભ શરૂઆત

દામનગર નુતનવર્ષા ની શુભ શરૂઆત મંદિરો માં વહેલી સવારે મંગળા આરતી  અન્નકૂટ દર્શન ના તેજોમય દિવ્યદર્શન બાદ વિક્રમ સંવત ૨૦૭૫ ના પ્રથમ દિવસે શુભેચ્છા પાઠવી નવા વર્ષ ની ઉજ્જવલ કામના કરાય હતી

પ્રકાશ ના પર્વ  દિવાળી ની અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી  વિક્રમ સંવત ૨૦૭૫ ના નવાવર્ષ ની શરૂઆત પૂર્વે દરેક મંદિરો માં અનેકો દ્રવ્યો નો મહાપ્રસાદ અન્નકૂટ ઘરી ભગવાન ને  પ્રાથના દરેક દ્રવ્ય ના દાતા ને દીપ માળા નું દેદિત્ય ના  દિવ્ય પ્રકાશ સાથે અદભુત અન્નકૂટ દર્શન
ઠેર ઠેર લોકો ગઈ ગુજરી ભૂલી  નમ્રતા પ્રમાણિકતા જેવા સદગુણો ના આદર્શ આચરણ ની પ્રતિબદ્ધતા સાથે શુભેચ્છા  પાઠવી નવા વર્ષ ની ઉજવણી કરી હતી