www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

બાળપણના બે મિત્રોની આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ એક સાથે મુખ્‍ય મહેમાનનું પદ શોભાવશે.

આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા નેટવર્ક ફોર ધ ડેવલપમેન્‍ટ ઓફ એગ્રીકલ્‍ચર કો.ઓપ. ઈન એશિયા એન્‍ડ ધ પેસેફીક તેમા જોગા નું જોગ જવેલ્‍લે જ બનતુ કે એક મિત્ર કાર્યક્રમના ઉદઘાટનના સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે હોય અને સમાપન કાર્યક્રમમાં બીજો મિત્ર મુખ્‍ય મહેમાન તરીકે હોય તેવો બનાવ કેન્‍ફ્‍ીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાઅને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વચ્‍ચે આંતરરાષ્‍ટ્રીય સેમિનારમાં દિલ્‍હી ખાતે બનશે એક દેશના તો મુખ્‍ય મહેમાન અલગ અલગ રીતે હોય પરંતુ એક રાજયના, એક શહેરના, એક સ્‍કુલના, એક કલાસના, આટલે સુધીતો બરાબર પરંતુ એક બેન્‍ચ ઉપર સાથે ભણેલા બે મિત્રો આંતરાષ્‍ટ્રીય સેમીનારમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે એ અમરેલી માટે એ એક વિરલ ઘટના હશે