www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ

દેશના વિકાસમાં અદ્‌ભૂત યોગદાન આપનારની 101 જન્‍મજયંતિ. અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ. અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની જન્‍મજયંતિ નિમિતે સર્કીટ હાઉસ અમરેલી ખાતે સ્‍વ. ઈન્‍દિરાજીને પુષ્‍પ વંદના સાથે ઈન્‍દિરાજીના જીવન જરમર અને દેશને આપેલ યોગદાન અને એમની શરાદતને લગતા વ્‍યાખ્‍યાન જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા દ્વારા વકતવ્‍ય આપવામાંઆવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય અને મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. દરેક કોંગ્રેસ કાર્યકરોએ સ્‍વ. ઈન્‍દિરાજીને ભાવ પુર્વક પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. શહેર સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી તાલુકા કોંગ્રેસ, અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવીયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા લાઠી જિલ્‍લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ  અકબરી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્‍મર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિક સેંજલીયા, શરદ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરૂ, અમરેલી જિલ્‍લા લોકસરકારના ઈન્‍ચાર્જ સંદીપ પંડયા, હંસાબેન જોષી, ભાવેશ     પીપળીયા, નગરપાલીકાના સદસ્‍ય સંદીપ ધાનાણી, જીતુભાઈ ગોળવાળા, બી.કે. સોલિયા, પ્રકાશ લાખાણી, બાલુબેન પરમાર, માધવીબેન જોશી, ભારતીબેન શુકલ, વસંત કાબરીયા, જમાલ મોગલ, રાજ ગાંધી, વર્ષીલ સાવલિયા, પરેશ ભુવા, નારણ મકવાણા, શંભુભાઈ દેસાઈ, પતાજલ કાબરીયા, ચંદુ બારૈયા, ફરીદ રઈસ, ગોહિલભાઈ, વિપુલ પોકીયા, સમીર કુરેશી, ફેજલ ચૌહાણ,વર્ષિલ સાવલિયા, જનક પંડયા, શરદ મકવાણા, જગદીશ ડાભી, દિનેશ તારપરા, ભરત હપાણી, સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકરતાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા.