www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ડો.આંબેડકરજીની નિર્વાણતીથી નિમિતે અમરેલી ડો.બાબાસાહેબની પ્રતિમા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ

6th ડિસેમ્બર ડો.આંબેડકરજીની નિર્વાણતીથી નિમિતે અમરેલી ડો.બાબાસાહેબ ની પ્રતિમા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરતા પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચા ના મંત્રી શૈલેષ પરમાર, જિલ્લા મોરચા પ્રમુખ શાંતિલાલ રાણવા , રાજની મકવાણા, વિરજી બોરીચા, કાળુ પરમાર ,મધુ ચાવડા, મુકેશ બગડા , જીતુ બથવાર, જયંતિ ચાવડા, વસંત ચાવડા, કિશોર મહેતા,ભાવેશ વાળોદરા, માવજીભાઈ રાઠોડ, કલ્પેશ દાફડા, બાબુભાઇ, મગનભાઈ દફડા, ઉમેશ પરમાર , ડેની પરમાર , પ્રકાશ પરમાર,સહિત બહોળી સંખ્યા માં સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તા.6-12-18