www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દીને જન જાગૃતિ બિસ્કીટ વિતરણ કરી ને ઉજવાયો સ્થાપના દિન

દામનગર શહેર ના હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દીને વિવિધ કાર્યક્રમો દ્વારા અનોખી ઉજવણી જન જાગૃતિ રેલી માં વ્યસન મુક્તિ બેટી બચાવો સ્વચ્છતા નો સંદેશ આપ્યો શહેર ના વિવિધ વિસ્તારો માં બિસ્કીટ વિતરણ સાથે ઘેર ઘેર સ્વચ્છતા ની શીખ બેટી બચાવો સાથે વૃક્ષા રોપણ કરી એક સપ્તાહ સુધી હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી કરી હતી. દામનગર હોમગાર્ડ યુનિટ દ્વારા  ૬  ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન ની શાનદાર ઉજવણી કરાય