www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દિલ્‍હી ખાતે ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ કેન્દ્રિય  કૃષિમંત્રી રાધામોહન સિંહના અધ્યક્ષ સ્‍થાને મળી. 

પૂર્વ કૃષિમંત્રી-ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતી

જેમાં નેશનલ કો.ઓપ.ડેવલપમેન્‍ટ કોર્પોરેશન મોડલનો પ્રારંભ જે આધુનિક બેન્‍કીંગ યુનિટ તરીકે કરવામાં આવ્‍યો હતો.

કો.ઓપરેટીવ મોર્ડન બેંકીંગ યુનીટ બુકનું વિમોચન કરવામાં આવ્‍યુ.

દિલ્‍હી ખાતે કેન્‍ફ્‍ીય કૃષિમંત્રી શ્રી રાધામોહન સિંહના અઘ્‍ય1ા સ્‍થાને દ્વીતીય ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ યોજાઈ હતી જેમાં સહકારી માળખાની પારંગત સેવાઓ પુરી પાડવાના હેતુ સભર સહકારી 1ોત્રે કામ કરતા કર્મચારીઓની તાલીમ, જાગરૂકતા અને મુલ્‍યાંકન વિશે ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી રાધામોહન સિંહત્ત્એ જણાવેલ કે સહકારી માળખાને આધુનિક બનાવવા માટે કર્મચારીઓએ સહકારી તાલીમએ એક હિસ્‍સો છે ભભનેશનલ કાઉન્‍સિલ ફોર કો.ઓપ.ટ્રેનીંગભભ (એનસીસીટી) નો મુખ્‍ય ઉદેશ દેશના સહકારી મંડળમાં માનવ સંસાધન વિકાસને સરળ બનાવવાનો છે અને આ પ્રસંગે નેશનલ કોઓપરેટીવ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન એટલે કે (એનસીડીસી) ના મોડલનો પ્રારંભ મોર્ડન બેન્‍કીંગ યુનીટ તરીકે કરવામાં આવ્‍યો હતો. અને વધુમાં તેમણે જણાવેલ કેદેશના વિવિધ ભાગોમાં જેટલી સહકારી મેનેજમેન્‍ટ સંસ્‍થાઓ સહકારી વિભાગો અને સંસ્‍થાઓમાં કામ કરતા વરિષ્ઠ અને મઘ્‍યમ કર્મચારીઓની તાલીમ આવશ્‍યકતાઓને પુરી કરે છે.

આ તકે 5ુર્વ કૃષિમંત્રી-ગુજકોમાસોલના ચેરમેન દિલી5ભાઈ સંઘાણીએ જણાવેલ કે સહકારી માળખાને વધુ મજબુત બનાવવા માટે તેમજ તેના આધુનિકરણના 5ાયામાં કર્મચારીઓની તાલીમ જાગરૂકતા અને મુલ્‍યાંકનમાં સમાયેલો છે અને દેશના દુરના ગામોમાં ખેડુતોના નાણાકીય સમાવેશને લાવવાનું લ1ય રાખવુ હોય તો સહકારી બેન્‍કીંગ મારફતે કોમ્‍પ્‍યુટરાઈઝેશન સહકારી મોડલને આધુનિક બેંકીંગ એકમો તરીકે મજબુત બનાવવા માટે સરકારે એક વ્‍યાપક પગલુ લીધુ છે. આ મોડલમાં આઈ.ટી. અને ડેટા સેન્‍ટર, એન્‍ટરપ્રાઈઝ નેટવર્ક અને સિકયુરીટી કોર બેંકીંગ સોલ્‍યુશન્‍સ, એ.ટી.એમ. પી.ઓ.એસ. ઈ-લોબી વગેરે જેવા સંબંધિત ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર અને નવા સેટઅપનો સમાવેશ થાય છે. આ પાછળનો હેતુ સહકારી માળખાની પ્રવૃતિઓના સ્‍વચાલન તરફ દોરી જાય છે. કો.ઓપરેટીવ મોર્ડન બેંકીંગ યુનીટ, પ્રોજેકટ ગાઈડન્‍સની નામની બુકનું વિમોચન પણ કરવામાં આવેલ જેમાં આઈ.ટી. અને ડેટા સેન્‍ટર તેમજ ટેકનોલોત્ત્ સંબધિત માહિતીઓ પુરી પાડવામાં આવેલ છે તેમ કાર્યાલયની એક યાદીમાં જણાવાયુ છે