www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા વિધાનસભાના પ્રભારી સંજયસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા તાલુકા સંગઠન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યોની મીટિંગ સાવરકુંડલા ખાતે યોજાય

જેમાં  ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, પ્રભારી સંજયસિંહ ગોહિલ,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હાર્દિકભાઈ જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ,તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ મનુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, ન્યાયસમિતિ ચેરમેન ચૂંટાયેલ સદસ્યો, તથા સંગઠનના હોદેદારો-કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં સંગઠન તથા #જનમિત્ર અને #શક્તિ_પ્રોજેકટ ,પેજ પ્રભારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.સાથે સાવરકુંડલા જિલ્લા પંચાયત ની 1.મોટા જીંજુડા,2.વંડા,3.વિજપડી,4.ગાધડકા સીટના પ્રભારી સાથે તાલુકા પંચાયત સીટના પ્રભારી બનાવવામાં આવ્યા સાથે આવનારી લોકસભા ને ધ્યાનમાં રાખી સંગઠન મજબૂત બનાવવા આગેવાનો સાથે મિટિંગ કરી