www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ગુરૂકુળ ખાતે માતૃ-પિતૃ વંદના શાકોત્સવ સાથે સામાજિક શીખ આપતા સંતો

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે માતૃ પિતૃ વંદના એવમ શાકોત્સવ ઉજવાયો  શિક્ષણ સંસ્કાર સાથે સામાજિક ઘડતર માતૃ પિતૃ વંદના શાકોત્સવ સાથે સામાજિક શીખ આપતા વરિષ્ઠ સંતો સાંપ્રત સમાજ વ્યવસ્થા ઓ ચિંતા જનક શિસ્ત સમજણ સ્વંયમ વિવેક સયુંકત કુટુંબ ભાવના ઓ નો નાશ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સંસ્થા ઓ મેકોલે પદ્ધતિ નહિ મહિર્ષ પદ્ધતિ નું શિક્ષણ પણ આપે વિજ્ઞાન ટેકનોલોજી સાથે શિષ્ટ સંસ્કાર પરંપરા પરમાર્થ પણ શીખવે સ્વામિનારાયણ ગુરૂકુળ માં શાકોત્સવ સાથે સામાજિક શીખ આપતા સંતો નું મનનીય વક્તવ્ય એકબનો નેક બનો એક મેક ના પૂરક બનો