www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ચિરાગ વિધ્યા સંકુલ ચલાલા દ્વારા પતંગ ડેકોરેશનનો કાર્યક્રમ ઉજવાયો

ધોરણ ૧ થી ૧૨ના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્કુલમાં જ પતંગ બનાવી હતી જેની અંદર લોકો અને વિધ્યાર્થીઓને જાગૃત કરવા માટે વ્યસન મુક્તિના ચિત્રો અને સફાઈ અભિયાનના સુચનોના ચિત્રો પતંગમાં બનાવી લોકોને જાગૃત કર્યા અને શાળાના ટ્રસ્ટી કોકિલાબેન કાકડિયાએ પક્ષીઓને નુકશાન ન થાય અને કોઈપણ ને દોરીઓ ન વાગે તેની માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મયુરભાઈ ચાવડા, જીતુભાઈ પંચોલ્ત, મનીષભાઈ વાળા, ભાવિકભાઈ અગ્રાવત તેમજ તમામ સ્ટાફ ગણે સારી જહેમત ઉઠાવી હતી વધુમાં જણાવ્યુ હતું કે, પ્લાસ્ટિક અને ચાઇનીઝ દોરીઓનું બાળકો ઉપયોગ ન કરે તેની ખાસ સલાહ સુચનો આપવામાં આવ્યા હતા.

https://www.youtube.com/watch?v=-OqFjynmT44