www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા શહેર યુવા ભાજપ દ્વારા પતંગ, મમરા લાડુ, તલ લાડુ, વગેરે વિતરણ કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેર યુવા ભાજપ* દ્વારા પતંગ, મમરા લાડુ, તલ લાડુ, વગેરે વસ્તુ *(કીટ) વિતરણ* કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ મયુરભાઇ ઠાકર, જિલ્લા યુવા ભાજપ  ઉપપ્રમુખ રામદેવસિહ ગોહીલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા, પૂવઁ પ્રમુખ હેમાંગભાઇ ગઢિયા, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, મેહુલભાઇ ત્રિવેદી, યુનુસભાઇ જાદવ,પ્રભુદાસ ચુડાસમા, મંજુલાબેન ચિત્રોડા,જયાબેન, શહેર યુવા મહામંત્રી અનિરૂધ્ધસિંહ રાઠોડ, ઉપપ્રમુખ ગૌતમ સાવજ, હરીભાઇ ભરવાડ, ધમેઁશ જોષી, નિતિન હેલેયા, યતીનકુમાર રાઠોડ, હરપાલસિંહ રાઠોડ, નવીનભાઈ પરમાર, ભરતભાઈ અમરેલીયા,મંગળુભાઇ વાળા,કકુભાઇ,વગેરે કાયઁકતાઓ જોડાયા હતા.