www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સતત બીજા દિવસે બંધ થતા ટ્રાફિકના કારણે સર્જાયો અકસ્માત…… રાજુલાના હિંડોરણા ચોકડી નજીક બની ઘટના……..

    અમરેલી-ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવે  સતત બીજા દિવસે બંધ થતા ટ્રાફિકના કારણે સર્જાયો અકસ્માત……
રાજુલાના હિંડોરણા ચોકડી નજીક બની ઘટના……..ભાવનગર ઉના રૂટ. ની એસ.ટી.બસ ટ્રક સાથે અથડાતા બસના કાચ ફૂટતા મુસાફરોમાં અફડા તફડી.જો કે મુસાફરોને કોઈને ઇજા નહિ……
હિંડોરણા પુલ નજીક ડ્રાઈવરજન ટૂંકું હોવાને કારણે સતત બીજા દિવસે 2 કિમિ કરતા વધુ ટ્રકો સહિત મોટા વાહનોની લાગી લાઈનો…….નેશનલ હાઇવે ના કોન્ટ્રાકટર ની અણ આવડત ના કારણે 3 કલાક થી ટ્રાફિક જામ……..પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની કવાયત હાથ ધરી…….

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *