www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી વિડિયો ગેલેરી

દામનગર શહેરની એસ વી શાળા દ્વારા વેલેન્ટાઈન-ડે ની અનોખી ઉજવણી માતૃ-પિતૃ વંદના

      દામનગર શહેર ની એસ વી પ્રાથમિક શાળા દ્વારા આયોજિત માતૃપિતૃ વંદના વેલેન્ટાઇન ડે અનોખી ઉજવણી દામનગર શહેર ની એસ વી પ્રાથમિક વિદ્યાલય ખાતે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં થી હજારો વાલી ઓ ની હાજરી વિદ્યાર્થી ઓ દ્વારા માતૃ પિતૃ પૂજન કરાયું સાંસ્કૃતિક કૃતિ મુક અભિનય દ્વારા શિસ્ત સંસ્કાર ની શીખ અપાય શિક્ષણ સાથે શિષ્ટાચાર નો સંદેશ માતૃ પિતૃ વંદના સાથે વ્યસન મુક્તિ અને સ્વચ્છતા ની સામુહિક પ્રતિજ્ઞા લેવાય