www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ઓમ ઇન્ટરનેશનલ વિધ્યા સકુલમાં યોજાયો “માતૃવંદના” કાર્યક્રમ

ઓમ ઇન્ટરનેશનલ વિધ્યા સકુલ-કુંભારીયામાં ઉજવાયો માતૃવંદના કાર્યક્રમ. વિધ્યાર્થીઓમા સંસ્કાર ઘડતરની પ્રક્રિયા પ્રાકૃતિક રહે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોએ માતાને વંદન તથા ભવિષ્યમાં “અમે માતા-પિતાને આનંદ આપીશું” આવો સંકલ્પ તેમના દ્વારા લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાથે સાથે બાળકોની અદભૂત પ્રસ્તુતિ પણ મનમોહક હતી. વિધ્યાર્થીઓની કલાને પ્રોત્સાહિત કરવા બહોળી માત્રામાં માતાઓ પધાર્યા હતા. વાલીઓનો શાળા પ્રત્યેનો વિશ્વાસ એ જ અમારી સફળતા છે. બાળકમાં સંસ્કાર સિંચનના પ્રયાસને તમામ લોકો દ્વારા અભિવાદન મળ્યું હતું. શાળાના આ કાર્યક્રમમાં શાળા અનંતભાઈ પધાર્યા હતા. તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.