www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

પાણી પુરવઠા બોર્ડનાં તત્‍કાલિન ઈજનેરની જામીન અરજી ફગાવી દેતી એડી. સેશન્‍સ કોર્ટ

અમરેલી ખાતે 8 વર્ષ પહેલા પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા વિજયભાઈ અશોકભાઈ પટેલની પોલીસે કરોડો રૂપિયાના કૌભાંડ કરવા સબબ ધરપકડ કરી અને જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી દીધા બાદ ઝડપાયેલ તત્‍કાલિન અધિક્ષક ઈજનેર વિજયભાઈએ જામીન ઉપર મુકત થવા માટે અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરેલ હતી. આ અંગે આજે એડી. સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા જજશ્રી એન.પી. ચૌધરીએ તત્‍કાલિન અધિક્ષક ઈજનેર વિજયભાઈ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.