www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

અમરેલી જિલ્લાના બગસરામાં વેલેન્ટાઈન-ડે ની અનોખી ઉજવણી કરાઈ…. ખાનગી શાળાના 300 વિદ્યાર્થીઓએ કરી માતા પિતાની પૂજા…..

      અમરેલી-બગસરામાં વેલેન્ટાઈન ડે ની અનોખી કરાઈ ઉજવણી….ખાનગી શાળાના 300 વિદ્યાર્થીઓએ કરી માતા પિતાની પૂજા…..માતા પિતાને વંદન કરીને વેલેન્ટાઈન ડે ની વિદ્યાર્થીઓએ કરી ઉજવણી…..