www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલાના છતડીયા રોડ પર આવેલ મારુતિ નગરમાં વીજટીસીમાં આગ લાગી

અમરેલી જિલ્લાના રાજુલાના છતડીયા રોડ પર આવેલ મારુતિ નગરમાં વીજટીસીમાં આગ લાગી…પીજીવીસીએલના ટીસીમાં લાગી આગ…શહેરી વિસ્તારમાં આવેલ ટીસીમા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી….ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો…