www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

લાઠી શહેરમાં સફાઈ સુવિધા સંગીન બનાવવાની ઉઠતી માંગ

લાઠી નગરપાલીકા ની સફાઈ સેવા સ્વચ્છ ભારત અભિયાન ના લિરા ઉડાડી રહી છે આંગણવાડી ના બાળકો ના આરોગ્ય સામે અનેકો સવાલ ઉભા કરતી વ્યવસ્થા સ્વાઈનફલૂ ના બે કેસ બનાયા હોવા છતાં પાલિકા ના એસ આઇ નિદ્રાધીન સફાઈ સેવા માં ભારે બેદરકારી ની અનેકો ફરિયાદ કલાપી સમાધિ સ્થાન ની દુર્દશા ભારે ગંદકી મેલરીયા દવા છટકાવ સહિત શહેરી વિકાસ વિભાગ યાંત્રિક સાધનો નો યોગ્ય ઉપીયોગ કરાય તે જરૂરી છે