www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારીના ભાડેર ગામે દીકરીઓએ માતાને કાંધ આપી

ધારીના ભાડેર ગામે દીકરીઓએ માતાને કાંધ આપી વર્તમાન સમયમાં સમાજમાં સામાજિક પરિવર્તન આવી રહ્યું છે દીકરી દીકરો એક સમાન છે. દીકરીઓ પણ દીકરાની ગરજ સારે છે. ત્યારે ધારી તાલુકાના ભાડેર ગામના કમુબેન વાલાભાઈ પરમારનું નિધન થતાં તેમના બે દિકરી દેવબાઈબેન મનુભાઈ મેસુરિયા તેમજ રસીલાબેન જીતુભાઈ મેસુરીયાએ તેમની માતાને કાંધ આપી અગ્નિદાહ આપી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.