www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

VIDEO : ધારીના આંબરડી નજીક 12 સિંહો રોડ પર આવી ચડ્યા


ધારીના આંબરડી નજીક આજે વહેલી સવારે 12 સિંહોનું ટોળુ રોડ પર આવી ચડ્યું હતું. 12 સિંહોમાં મોટાભાગે સિંહબાળો અને સિંહણો જોવા મળી હતી. જંગલમાં જતી વેળાએ કોઇ રાહદારીએ આ સિંહોનું ટોળુ જોતા જ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયોમાં વાઇરલ કર્યો હતો. 12 સિંહોએ દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થયાની ચર્ચાથી સિંહપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.