www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

લાઠી પુષ્પ નક્ષત્ર પ્રસંગે સુવર્ણ પ્રશાન સંસ્કાર કરતા દાતા પરિવાર


લાઠી શહેરમાં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત પી.એમ.શંકર વિદ્યાલય લાઠી ખાતે દાતા ઘનશ્યામભાઈ શંકર ના સહયોગ થી પુષ્પ નક્ષત્રમાં સુવર્ણ પ્રશાન  સંસ્કાર કરવામાં આવેલ જેથી બાળકો ની બોધીષ્ટ શક્તિ વૃદ્ધિ પામે સુષુપ્ત શક્તિ ઓ ને જિજ્ઞાશા વૃત્તિ સતેજ બને તેવા સુંદર ઉદેશ સાથે ડોક્ટર મહર્ષિ નિમાર્ક સાહેબે સુવર્ણ પ્રાશનનું મહત્વ સમજાવેલ જ્યારે શાળાના આચાર્ય દયાબેન ડાંગરે સહુને આવકારેલ અને બાલમંદિરના  ક્રિષ્ના બેન મંડીરે સુંદર આયોજન કરેલ જેમાં વાલીઓ તેમના બાળકોને સુવર્ણપ્રાશનના ડ્રોપ આપેલ હતા.