www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર શહેરમાં આંબેડકર ચોક ખાતે ડો. બાબા સાહેબ ની ૧૨૮ મી જન્મજ્યંતી ની શાનદાર રીતે ઉજવણી કરી

દામનગર શહેર ના આંબેડકર ચોક ખાતે બંધારણ ના ઘડવૈયા બાબા સાહેબ ની ૧૨૮ મી જન્મ જ્યંતી પ્રસંગે ડો બાબા સાહેબ ના જીવન કવન વિશે સુંદર વક્તવ્ય આપતા વક્તા ઓ એ ડો બાબા સાહેબ ની ૧૨૮ મી જન્મ જ્યંતી પ્રસંગે બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પહાર કરી તેમના જીવન કવન ના ઉમદા ગુણો ને અમુચરવા ની શીખ આપી હતી આ તકે વિનુભાઈ જયપાલ વી બી ચૌહાણ સાહેબ રમેશભાઈ પરમાર ભરતભાઈ બોરીચા એમ પી ચૌહાણ માજી નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ રાજેશભાઈ ચૌહાણ વાઝા સાહેબ છગનભાઈ ભાસ્કર સહિત ના ઓ એ સુંદર રીતે બાબા સાહેબ ની ૧૨૮ મી જન્મ જ્યંતી ઉજવી હતી