www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

VIDEO : રાજુલા- જાફરાબાદના વર્તમાન કોંગ્રેસના ધારા સભ્ય અંબરીશભાઈ ડેરે મતદાન કર્યું

લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં આજે સવારથી જ મતદાન શરૃ થયું છે. આજરોજ સવારે રાજુલા-જાફરાબાદ ના વર્તમાન ધારા સભ્ય અંબરીશભાઈ ડેરે પોતાનો મત આપ્યો હતો