www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

નાફેડના નવનિયુકત બોર્ડની પ્રથમ બેઠકમા સમગ્ર બોર્ડ દ્વારા  ઈફકોના નવનિયુકત વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીનું શુભેચ્‍છા સન્‍માન

નાફેડના ચેરમેન ડો.બિજેન્‍ફ્‍સિંહ, એમ.ડી સંત્ત્વ ચઢા, એન.સી.ડી.સી.ના પ્રેસીડેન્‍ટ
ડો.ચંફ્‍5ાલસિંહ, બીસકોમનાચેરમેન સુનિલસીંગ એ પાઠવી શુભેચ્‍છા

નાફેડના નવનિયુકત બોર્ડની યોજાયેલ પ્રથમ મીટીંગમા બોર્ડ સદસ્‍ય દિલીપ સંઘાણીની તાજેતરમા ઈફકોના વાઈસ ચેરમેન તરીકે નિયુકત થતા સમગ્ર બોર્ડ સહિત સહકારી આગેવાનો, પદાધિકારીઓ અને કર્મચારીઓ ફરા શુભેચ્‍છા સન્‍માન સાથે આવકારવામા આવેલ.

આ તકે સંઘાણીએ જણાવેલ કે કોઈપણ પદ એ વ્‍યવસ્‍થાના ભાગરૂપે હોય છે, સહકારી વિકાસ અને પ્રવૃતિઓ સૌએ સાથે હળીમળીને કરવાની હોય છે કારણ કે આ 1ોત્રનુ નામ જ સહકાર છે. આ તકે નાફેડના ચેરમેન ડો.બિજેન્‍ફ્‍સિંહ, એન.સી.ડી.સી.ના પ્રેસીડેન્‍ટ ડો.ચંફ્‍5ાલસિંહ, બીસકોમના ચેરમેન સુનીલસીંગ, નાફેડના મેનેત્ત્ંગ ડીરેકટર સંત્ત્વકુમાર સહિત સહકારી પ્રવૃતિ સાથે સંકલીત વિવિધ 1ોત્રના આગેવાનો, પદાધિકારીઓ અને કર્મચારીઓએ શુભેચ્‍છા 5ાઠવી હતી તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયેલ છે.