www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાનું લાઠી કાર્યાલય ખાતે સન્‍માન કરવામાં આવ્‍યુ

કેન્દ્ર સરકાર દ્વારા જમ્‍મુ-કાશ્‍મીર માંથી 370 કલમ હટાવવાના ઐતિહાસિક નિર્ણયમાં સહભાગી બનવા બદલ લાઠી કાર્યાલય ખાતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનું સન્‍માન કરી આભાર પ્રગટ કરવામાં આવેલ હતો.આ તકે, સાંસદશ્રી સાથે જીલ્‍લા ભાજપ મહામંત્રી શ્રી કૌશીકભાઈ વેકરીયા, જીલ્‍લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ હીરપરા, શ્રી વિપુલભાઈ ઓઝા, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી પ્રણવભાઈ જોષી, શ્રી જગદીશભાઈ ખુંટ, શ્રી ઘનશ્‍યામભાઈ સાવલીયા, શ્રી અનીલભાઈ નાંઢા, શ્રી રાજુભાઈ ભુવા, શ્રી મહેશભાઈ કોટડીયા, શ્રી કાળુભાઈ દુધાત, શ્રી દિનેશભાઈ મારૂ, શ્રી શીવાભાઈ ગોહીલ, શ્રી શામજીભાઈ સાંબલીયા, શ્રી દીનેશભાઈ કુંદનાણી, શ્રી વજુભાઈ શંકર, શ્રી ભરતભાઈ સુતરીયા, શ્રી પ્રવીણભાઈ કાકડીયા, શ્રી નરેન્‍ફ્‍સિંહ ગોહીલ, શ્રી મગનભાઈ મકવાણા, શ્રી મુનભાઈ મકવાણા, શ્રી રીટાબેન ભટ, શ્રી દીનેશભાઈ મકવાણા, શ્રી ભરતભાઈ મેર, શ્રી ભોળાભાઈ મેર, શ્રી હીરેનભાઈ પાડા, શ્રી દેહુરભાઈ કનાણા, શ્રી રાવતભાઈ ડેર સહીતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા