www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીની મહિલાઓએ કર્યું ચક્કાજામ,રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ આવી રોડ પર

અમરેલી-અમરેલીની મહિલાઓએ કર્યું ચક્કાજામ…રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ આવી રોડ પર…અમરેલીના ચક્કરગઢ રોડનો રસ્તો કર્યો બંધ…રોડ રસ્તા વચ્ચે મહિલાઓ બેસી જતા વાહન વ્યવહાર થયો ઠપ્પ…વાહનોના થપ્પા લાગતા પોલીસ તંત્ર દોડયું…પોલીસ પહોંચી ઘટનાસ્થળે….મહિલાઓને સમજાવટનો પોલીસ તંત્રનો પ્રયાસ….