www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

વડીયામાં ધીમીધારે વરસાદ શરૂ,ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને વડીયાના સુરવોડેમમા 2 ફૂટ પાણીની આવક થઈ

અમરેલી-વડીયામાં ધીમીધારે વરસાદ શરૂ…ઉપરવાસમાં પડેલ વરસાદને લઈને વડીયાના સુરવોડેમમા 2 ફૂટ પાણીની આવક થઈ…વડીયા તેમજ આસપાસના ગ્રામ્યવિસ્તાર અરજનસુખ, તોરી,રામપુર,ખીજડિયા,મોરવાડામાં મેઘમહેર…