www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

વડિયાના બરવાળા બાવળ ગામે બોલેરો કાર પાણીમા તણાઈ

અમરેલી-વડિયાના બરવાળા બાવળ ગામે બોલેરો કાર પાણીમા તણાઈ…ગામના બેઠા પુલ પરથી પસાર થતી વખતે બની ઘટના…સ્થાનિકોને જાણ થતા બોલેરો કાર સાથે કારમાં બેસેલા લોકોને બચાવ્યા…ચાર વ્યક્તિઓનો થયો આબાદ બચાવ…