www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલા તાલુકાના ગ્રામ્ય પંથકમાં લુપ્ત થતા ગીધના ટોળા જોવા મળ્યા

અમરેલી-રાજુલા તાલુકાના ગ્રામ્ય પંથકમાં લુપ્ત થતા ગીધના ટોળા જોવા મળ્યા…વરસાદી માહોલ વચ્ચે નાગેશ્રી વિસ્તારમાં ગીધ જોવા મળતા પક્ષીવિર્દોમાં આનંદ..લુપ્ત થતી પ્રજાતિમાં ગીધ એકી સાથે 20થી વધુના જોવા મળ્યા…ગીધના  ટોળા જોવા મળતા ગીધોની સંખ્યામાં વધારો થયાનું અનુમાન…હાલ અમરેલી જિલ્લામાં ખાંભા, હનુમાનગાળા, રાજુલા, નાગેશ્રી, આહરાણા નજીક ગીધ ક્યારેક જુવા મળે છે…મહુવાથી રાજુલાના કોસ્ટલ બેલ્ટ પર હાલ ગીતો બચવા પામ્યા છે….નામશેષ થઇ હતા પક્ષીને સરકાર દ્વારા પ્રથમ આરક્ષણની કેટેગરીમાં…કુદરતી સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધો હાલ નામશેષ થઈ જવા પામ્યા છે…