www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

લીલીયા સ્ટેટ હાઇવે પર ભર બપોરના સિંહોના રોડ ક્રોસીંગ

અમરેલી-લીલીયા સ્ટેટ હાઇવે પર ભર બપોરના સિંહોના રોડ ક્રોસીંગ…લીલીયા ક્રાકચ રોડ પર સિંહણ બે સિંહબાળ સાથે રોડ ક્રોસ કર્યો…સિંહોને જોઈ શ્વાનોએ ભસવાનું ચાલુ કર્યું…થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી જતા રાહદારીઓએ સિંહ દર્શનનો લીધો લાભ….હાલ ચોમાસાના કારણે જીવજંતુથી બચવા સિંહો રોડ પર આવી ચડતા હોય છે….લીલીયા બૃહદ ગીર પંથકનો સિંહ રોડ ક્રોસીંગનો વિડીયો હોવાનું અનુમાન….સોશ્યલ મીડિયામાં સિંહનો વિડીયો થયો વાઇરલ…સિંહો નીકળતા સ્વાનો ભસ્તા ભસ્તા થયા રવાના…