www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

ધારીની ગણેશ સોસાયટી ગરબી મંડળ દ્વારા બાળાઓએ ધૂંણતો રાસ પ્રાચીન ગરબા લય નવરાત્રી ઉજવે છે

ગણેશ સોસાયટી યુવક ગરબી મંડળ વર્ષો થી પ્રાચીન ગરબા ધૂંણ તો રાસ ને જોવા માટે આસ પાસ ના ગ્રામ્ય વિસ્તાર માં થી દર્શનાર્થીઓ ઉમટી પડે છે  ને હરરોજ કોઈ સભ્યો તરફ થી ખેલેયા ને શ્રદ્ધાળુ ને ભરપેટ નાસ્તા નો કાર્ય ક્રમ કરવામાં આવે છે દશેરા ના દિવસે ગામના આગેવાનો દવાર ઇનામો આપી ને બળા ઓ ને પ્રોત્સાહિત કરવામાં આવે છે.