www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

ધારીના માણાવાવ ગામ નજીક 5 સિંહોએ બળદનું કર્યું મારણ

અમરેલી – ધારીના માણાવાવ ગામ નજીક 5 સિંહોએ બળદનું કર્યું મારણ…5 જેટલા સિંહોએ બળદનું મારણ કરતો લાઈવ વિડીયો આવ્યો સામે…સિંહોના શિકારનો લાઈવ વિડીયો….ખોરાકની શોધમાં ગામના ભાગોળે આવીને 5 સિંહોએ કર્યો શિકાર…સિંહોએ ગામ નજીક જ ધામા નાખી મારણનો લુપ્ત ઉઠાવ્યો..સિંહોની મિજબાની માણતા દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં કર્યા કેદ….મારણ કરતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ…