www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા માર્કેટિંગયાર્ડ ફાટક પાસે ટ્રાફિક જામ

અમરેલી-સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ફાટક પાસે ટ્રાફિક થયો જામ…અનેક વાહનો અટવાયા..એમ્બ્યુલન્સ ફાટક પાસે હોવા છતાં ટ્રેઈન ફાટક થયું બંધ…દર્દીને લઇને એમ્બ્યુલન્સ ફાટક પાસે અટવાઈ….પોલીસ પેટ્રોલીંગ વાહન રોડ પર હાજર છતાં ટ્રાફિક જામ થયો…અચાનક બે ટ્રેઈન થોડીવાર માંજ આવી જતા ફાટક પાસે લાગી વાહનોની કતારો…પોલીસ પેટ્રોલીંગ વાહન હાજર છતાં થયો ટ્રાફીક જામ…