www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં દીપડાએ શ્વાનના શિકાર કર્યાનો સી.સી.ટીવી વીડિયો સોશ્યલ મીડિયામાં થયો વાઇરલ


અમરેલી-જંગલી વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગામ વધ્યા…વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં રાત્રે ઘૂસ્યો દીપડો…રહેણાકી મકાન બહાર શ્વાનનો શિકાર કરતો દીપડો..ગ્રામીણ વિસ્તારોમાં રાની પશુ દીપડાનો ત્રાસ વધ્યો..દીપડાએ શ્વાનના શિકાર કર્યાનો સી.સી.ટીવી  વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં થયો વાઇરલ…જંગલ આસપાસના રહેણાંક મકાન અથવા વાડી વિસ્તારનો વીડિયો આવ્યો સામે….દીપડો ઘરમાં ઘુસી શ્વાનનો શિકાર કરે છે…ગીરનો  કે અન્ય જગ્યાનો વિડીયાની કોઈ પુષ્ટિ થતી નથી…દીપડા એ લાઈવ શિકાર કર્યાનો વીડિયાએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ…દીપડા દ્વારા સ્વાનના  શીકારની ઘટના ખાંભા ગીર પંથકની હોવાનું અનુમાન….દીપડાઓનો ખાંભા રેવન્યુ તરફ વધુ પડતો વ્યાપ….સંભવિત વીડિયો સોસીયલ મીડિયામાં થયો વાયરલ….