fbpx
www.citywatchnews.com
અમરેલી

ખાંભાના જૂના માલેકનેશથી વાગ્રધા સૂધીના રોડનૂં અતી નબળુંકામ હલકી ગૂણંવતા વાળૂ મટીરીયલ્સ વાપરયાના આક્ષેપો

ખાંભા ના જૂના માલેકનેશ થી વાગ્રધા સૂધીના રોડ નૂં અતી નબળું કામ હલકી ગૂણંવતા વાળૂ મટીરીયલ્સ વાપરયા ના આક્ષેપો. અંગે જૂના જમાનામાં ગ્રામ પંચાયત દ્વારા માગૅ અને મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરવા આવી હતી. માત્ર પાંચ કિલોમીટરના રોડ માં પણ ભ્રષ્ટાચારીઓ દ્વારા મોઢા નાખેલ હોવાનું ઉપ સરપંચ હસમુખભાઇ શિયાળ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા કાર્યપાલક ઈજનેર અમરેલી તથા કાર્યપાલક ઈજનેર ધારી અને ડીડીઓ અમરેલી ને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ સંતોષકારક કાર્યવાહી ન થતાં અને સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ રહી હોવાથી આર ટી આઈ એક્ટિવિસ્ટ હસમુખભાઇ શિયાળ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાશે.

Related posts

ઉમેદવારો રોજગાર કચેરીમાં ઓગસ્ટ-૨૦૨૦ સુધી નામ નોંધણી રીન્યુ કરાવી શકશે

City Watch News

જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા વહિવટી તંત્રને હેલ્પ લાઈન નંબર – (૦૨૭૯૨)૧૦૭૭ પર જાણ કરવા અપીલ

City Watch News

ખેડૂત ખાતેદારોના ધિરાણની સિસ્ટમમાં વ્યાજ વસૂલીને નવા-જૂના કરવા માટેની યોજના શરૂ કરવા બાબતે ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત

City Watch News