www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

લાઠીમાં નગર પાલિકાની બેદરકારીનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, પાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો થયો વેડફાટ

અમરેલી – લાઠીમાં નગર પાલિકાની બેદરકારીનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ….પાલિકાની બેદરકારીથી હજારો લીટર પાણીનો થયો વેડફાટ…કલાપી પાર્ક-મંગળ પરા વિસ્તારમાં આવેલ પાણીનો ટાંકો છલકાય જતા પાણીનો થયો વેડફાટ…ટાંકો છલકાતા પાણી શેરીઓમાં વહેતુ થયું….સ્થાનિકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી પાલિકા સમક્ષ રોષ ઠાલવ્યો…